Swami vivekananda suvichar in gujarati
સ્વામી વિવેકાનંદ સુવિચાર
જ્ઞાન નો પ્રકાશ બધાજ અંધકારો ને પૂરો કરી દે છે
જે ક્ષણ તમને એ ખબર પડી જશે કે ઈશ્વર આપની અંદર છે
એ ક્ષણ થી તમને દરેક માણસ માં ઈશ્વર નું ચિત્ર દેખાવા લાગશેતમે પોતે તમારા ઉપર વિશ્વાસ કરો અને દુનિયા તમારા પગમાં હશે
દુનિયા મહાન વ્યામશાળા છે જ્યાં આપણે પોતે ,પોતાને મજબૂત બનાવવા માટે આવીએ છીએ
એક માત્ર ધર્મ શીખવો જોઈએ , એ ધર્મ નિર્ભયતા તો ધર્મ છે.
જેની પાસે શ્રેષ્ઠ વિચાર રહે છે , એ કોઈ દિવસ એકલો નથી રહેતો
ચિંતન કરો ચિંતા નહિ .નવા વિચારો ને જન્મ આપો
જે અગ્નિ આપણને ગરમી આપી છે . અ ગરમી આપણને નષ્ટ પણ કરી શકે છે .
એમાં અગ્નિ નો કોઈ દોષ નથી
swami vivekananda suvichar in gujarati
swami vivekananda in gujarati suvichar
ઉઠો જાગો અને અને જ્યાં સુધી ધેય ની પ્રાપ્તિ નાં થાય
ત્યાં સુધી મંડ્યા રહો
પરોપકાર ધર્મ નું બીજું નામ છે
પરપીડા સહુથી મોટું પાપ
રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું
જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે
એ જ ધાર્મિક છે
એક શબ્દ માં કહીએ તો તમે જ પરમાત્મા છો
દાન સહુથી મોટો ધર્મ છે
નર સેવા – નારાયણ સેવા
જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે
જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતાત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા